તમે 2022 ઉના વિધાનસભામાં કોનો ચહેરો જોવા માંગો છો?
લોકશાહી ને જીવંત રાખવા માટે મતદાન અભિન્ન અંગ છે. આપણે જયારે દેશ નું સુકાન કોઈ ને સોંપતા હોઈએ તો દેશ સારા હાથ માં જાય એ પણ ખુબ મહત્વ ની બાબત છે.
આવતી કાલ ને સુરક્ષિત કરવા આજે આપનો મત કેવી વ્યક્તિ ને આપવો જેથી આપણી તેમજ દેશ ની સુરક્ષા અને સમૃદ્ધિ કાયમ રહે એ જવાબદારી એક જાગૃત મતદાતા તરીકે આપણી સૌની બને છે.
મતદાન નહિ કરવામાં પણ એક નાગરિક ની હાર જ છુપાયેલી હોઈ છે. કેમ કે મતદાન આપીશું તો જ સારા ઉમેદવાર ને બેસાડી શકીશું જે આપણા અને દેશ નાં ઉજ્વળ ભવિષ્ય ને રાહ આપી શકે
મતદાન મહાન છે, સૌના વિકાસ માટે નું વરદાન છે
Vote for India, Vote for Change
કોઈ પણ યુવા નો ને સીટ લડવા દેવી જરૂરી છે